ભારતીય શેરબજારમાં આજે વેચવાલીનું જોર જોવા મળ્યું હતું.
સેન્સેક્સ 528 પોઈન્ટ ઘટીને 77,620.૨૧ પર બંધ થયો, જ્યારે નિફ્ટી 162,45 પોઈન્ટ ઘટીને 23,256 પર બંધ થયો.
શ્રીરામ ફાઇનાન્સ, ઓએનજીસી, ટાટા સ્ટીલ, કોલ ઈન્ડિયા, બીપીસીએલ નિફ્ટીમાં ટોચના ઘટાડામાં હતા, જ્યારે તેમાં વધારો કરનારાઓમાં એચયુએલ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, નેસ્લે ઈન્ડિયા, એમ એન્ડ એમ, બજાજ ઓટોનો સમાવેશ થાય છે.
ગુરુવારે ભારતીય રૂપિયો 85.85 ના પાછલા બંધ દરની સરખામણીમાં 85.86 ના સ્તરે સ્થિર રહ્યો.