ભારત સરકાર હવે ખાંડ નિકાસ પાર સબસીડી જાહેર કરવાના મૂડમાં છે ત્યારે તેના ઘેર પ્રત્યાઘાત અનેક દેશમાં પડી રહ્યા છે. અમેરિકા અને ચીન પણ ભારતની વિરુદ્ધ માં છે ત્યારે હવે ઓસ્ટ્રેલિયાની સરકારે પણ ભારત સરકાર સમક્ષ આ મુદ્દે ઘેરી ચિંતા પ્રગટ કરી છે.
ઓસ્ટ્રેલિયન સરકારના ટ્રેડ મિનિસ્ટર સિમોન બર્મિંગહામેં ભારત સરકારના આ વલણ સામે ઓસ્ટ્રેલિયા ખાતેના ભારતના રાજદૂત અજય ગોંડાને સમક્સ ભારતના આ સરેન્ડ અંગે ચિંતા તો વ્યક્ત કરી જ છે પણ સાથોસાથે ભારત સરકાટના ટ્રેડ અને કોમર્સ મિનિસ્ટર સુરેશ પ્રભુને પણ અકારી ભાષામાં પત્ર પણ લખ્યો છે.
ભારતના વલણ સામે ઓસ્ટ્રેલિયાને બ્રાઝિલનો ટેકો પણ મળી શકે છે અને ભારત પાકિસ્તાન ના નિકાસ માટેના સ્ટેળન અને તેમાં સબસીડી આપવાના નિર્ણય અંગે WTO માં આ મુદ્દાને રજુ કરવાની ચીમકી પણ આપી દીધી છે.
ખાંડ માર્કેટ હાલ તલૈયેં બેસી ગયું છે અને ભારતમાં મબલખ ઉત્પાદનને કારણે વિશ્વ બઝારમાં પણ ખંડના ભાવ તળિયે બેસી ગયા છે અને તેમાં પણ જો ભારત સરકાર નિકાસ કરવા માટે પણ સબસીડી આપે તો અન્ય દેશ માટે ખાંડ એક્સપોર્ટ કરાવી ભારે મુશ્કેલ બની શકે તેમ છે.બલ્કે ઓસ્ટ્રેલિયન મિનિસ્ટરના જણાવાયા મુજબ ખંડણી આંતરરાષ્ટ્રીય માર્કેટ હાલ ડાઉન હોવાને અકરાંને ઓસ્ટ્રેલિયા કે જે 2.1 મિલિટન ઠ ખાંડ એક્સપોર્ટ કરતુ હતું તે હવે મંદ 1.4 મિલિયન ટન ખાંડ જ એક્સપોર્ટ કરી શક્યું અને તેમાં પણ પૂરતા ભાવ મળ્યા નથી અને તે માટે તેવો ભારતને જવાબદાર માને છે,ઓસ્ટ્રેલિયા માને છે કે ઓસ્ટ્રેલિયાના હઝારો ખેડૂતો માટે આ ચિંતાનો વિષય છે.
ભારતમાં એપ્રિલમાં ચૂંટણી આવી રહી છે ત્યારે 50 લાખ ખેડૂતો આ ખેતી સાથે સંકરાયેલા છે ત્યારે સરકાર પણ કૈક સારા સમાચાર આપે તેવી શકયતા છે પણ તેને કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટને ધક્કો પહોંચી શકે તેમ છે.હાલ ઓસ્ટ્રેલિયા 3.7 મિલિયન ટન કાચી ખાંડ એક્સપોર્ટ કરીને વિશ્વનો ચોથા નંબરનો દેશ બન્યો છે. પરંતુ ભારત અને પાકિસ્તાન જો ખાંડ મિલ માલિકોને કે ખેડૂતોને સબસીડી આપશે તો અમારો દેશ અન્ય દેશના જણાવતા જરા પણ ખંચકાસે નહિ અને અન્ય દેશનો સપોર્ટ લઈને કેસ તેમાંપર કેસ ઓન કરી શકાય છે.
ઓસ્ટ્રેલિયાના ખેડૂત ફસમો જણાવે છે કે મારી 40 વર્ષની કેરિયરમાં આ પ્રકારની સીઝનમાં જોવા નથી મળી થોડી ઘરતની શેરડી થઇ હતી.પરંતુ આ વખતે હદ કરી નાંખી છે.જોઈએ।જો આ પહેલાની બે સીઝન સારી ન ગઈ હોટ તો અનેક મુશ્કેલીનો સામનો કરવો પડત.