કેન્યાના કૃષિ કેબિનેટ સચિવ વાનગી કુંજૂરીએ એ વાતની પુષ્ટિ કરી છે કે દરેક રહ્યોને જે ખાંડ મિલરો આર્થિક રીતે સધ્ધર નથી તેઓની મિલ બંધ કરી દેવામાં આવશે બિન્ગોમાં કાઉન્ટીમાં આવેલી ઝોયા સુગર મિલની મુલાકાત લીધા બાદ તેમને ઉપરોક્ત વિધાન કર્યું હતું। તેમને જણાવ્યું હતું કે સુગર મિલરોના ટોચના મેનેજરો પોતાનું પર્ફોમન્સ આપી નથી શક્યાં અને જે ચલેન્જ સામે આવી તેને ઉપાડી નથી શક્યા અને મિસમેનજેમેન્ટને કારણે મિલને પણ ભારે નુકશાની ભોગવી પડે છે
આવનારા 6 મહિનામાં જો કોઈપણ ખાંડ મિલ ધારક આર્થિક રીતે સધ્ધર નહિ તો તેના યુનિટને બંધ કરી દેવામાં આવશે તેમ તેમને જણાવ્યું હતું।જો કંપની કે સુગર મિલની લીડરશીપ સરખી કામ ન કરતી હોઈ તો તે યુનિટને બંધ કરી દેવું સારું એમ તેમને જણાવ્યું હતું
કૃષિ સચિવે જણાવ્યું હતું કે ઓડિટરોની એક ટીમને સુગર મિલ ચેક કરવા મોકલી દેવામાં આવી છે અને જોઉયા સુગર મિલ ચેક કર્યા બાદ ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો છે.સાચીએવે એ વાત પણ ક્લિયર કરી હતી કે સરકાર કોઈ પણ ભૂતિયા કર્મચારી,સપ્લાયર કે ખેડૂતોને કોઈ નાણાં કે સહાય ચુકવશે નહિ.આવનારા દિવસોમાં કેન્યાની સરકાર એ વાતની પુષ્ટિ કરવા પણ મને છે કે કે જે સાચે ખેડૂતો હોઈ તેના સુધી ન પૈસા પહોંચે અને આ વાત ખાંડ મિલરોને પણ લાગુ પડશે