પોર્ટ શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે વિશ્વ બેંકના LPI 2023 રિપોર્ટ મુજબ, ઘણા દેશો કરતાં વધુ સારા “ટર્ન અરાઉન્ડ ટાઈમ” સાથે ભારતીય બંદરોની કાર્યક્ષમતા અને ઉત્પાદકતામાં વૃદ્ધિ વિશે ટ્વિટ કર્યું છે.
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી “પોર્ટ આધારિત વિકાસ દ્વારા સંચાલિત, ભારત વાણિજ્ય અને લોજિસ્ટિક્સનું હબ બનવાના માર્ગે છે.”