તમિલનાડુ : કલ્લાકુરિચીમાં શેરડીનું પિલાણ શરૂ થયું

કલ્લાકુરિચી : કલ્લાકુરિચીની સહકારી શુગર મિલમાં શેરડીનું પિલાણ સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. વર્તમાન સિઝન દરમિયાન આશરે 3.40 લાખ ટન શેરડીનું પિલાણ કરવાના લક્ષ્યાંક સાથે પીલાણ શરુ થયું છે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. પિલાણ સીઝનનું ઔપચારિક ઉદઘાટન જિલ્લા કલેક્ટર એમ.એસ. પ્રશાંત દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here