આરબીઆઈએ ઉમ્મીદના મુજબ રેપો રેટમાં 0.35 ટકાની કપાત કરી દીધી છે. રેપો રેટ હવે 6.00 ટકા ઘટીને 5.40 ટકા કરી દેવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 20 જીડીપી ગ્રોથ ઘટાડ્યો છે.
નાણાકીય વર્ષ 20 જીડીપી ગ્રોથ લક્ષ્યાંક 7% થી ઘટાડી 6.9% કર્યો છે. એમએસએફ એન્ડ બેન્ક રેટ 5.65% કર્યો. રિવર્સ રેપો રેટ 5.15% કર્યો. એપ્રિલ-જૂન 2020 સીપીઆઈ ફુગાવો 3.6% છે.
6 માંથી 4 એમપીસી સભ્યો 35 bps નો કાપ મુકવાના પક્ષમાં હતા. જ્યારે 6 માંથી 2 એમપીસી સભ્યો 25 bps નો કાપ મુકવાના પક્ષમાં હતા. એમપીસીના પૉલિસી પર ACCOMMODATIVE વલણ અકબંધ રાખ્યો છે. એમપીસીએ વ્યાજ દરો પર નરમ વલણ કાયમ રાખ્યુ છે.