પેટ્રોલિયમ કંપની સાઉદી અરામ્કોનું આજે શેરબજારમાં લિસ્ટિંગ થયું હતું. લિસ્ટિંગ સાથે જ કંપનીના શેરમાં 10 ટકાનો વધારો નોંધાયો હતો. આજે સવારે સાઉદી અરામ્કો શેર તેજી સાથે 35.2 રિયાલની ઊચ્ચતમ સપાટીએ પહોંચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે સાઉદી અરામ્કોનો શેર 32 રિયાલ પર લિસ્ટ થયો હતો. ઉલ્લેખનીય છે કે કંપનીએ આઇપીઓ દ્વારા રૂ.1.79 લાખ કરોડ એકત્ર કર્યા છે. આમ આઇપીઓ દ્વારા સૌથી વધુ રકમ એકત્ર કરનારી કંપની બની જશે. આ અગાઉ ચીનની ઓનલાઇન કંપની અલીબાબાએ 2014માં 25 અબજ ડોલર(1.75 લાખ કરોડ રૂપિયા) એકત્ર કર્યા હતાં. વાસ્તવમાં સાઉદી અરેબિયા ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવા માગે છે.સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહંમદ બિન સલમાન અરામકોને ઓઇલ સિવાય અન્ય સેક્ટરમા પણ લઇ જવા માગે છે. પ્રિન્સે સૌ પ્રથમ 2016માં સાઉદી અરામ્કોનો આઇપીઓ લાવવાની જાહેરાત કરી હતી. આઇપીઓ દ્વારા અરામ્કોની પાંચ ટકા હિસ્સેદારી વેચવાની યોજના હતી.
Home Gujarati International Sugar News in Gujarati સાઉદી અરામ્કોનું શાનદાર લિસ્ટિંગ, શેરમાં 10%ની અપર સર્કિટ
Recent Posts
પાકિસ્તાન સરકારે ખાંડના લઘુત્તમ ભાવમાં વધારો કર્યો
ઇસ્લામાબાદ: સરકારે મંગળવારે વેચાણ વેરો વસૂલવા માટે ખાંડનો નવો લઘુત્તમ ભાવ નક્કી કર્યો છે, જેનાથી ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 10 થી રૂ. 15નો વધારો...
आजमगढ़: गन्ना पेराई पूरी होने के बाद ही चीनी मिल को बंद करने का...
आजमगढ़ : डीएम नवनीत सिंह चहल ने मंगलवार को सठियांव स्थित चीनी मिल का औचक निरीक्षण किया। उन्होंने निरीक्षण के दौरान चीनी मिल में...
ખરીફ પાકોના વાવેતર અને ઉત્પાદનને વેગ આપવા માટે ગુજરાતના મુખ્યમંત્રી પટેલે સિંચાઈ માટે પાણી...
ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કપાસ અને અન્ય ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતોના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને...
चीनी मिल में चेन टूटकर रोलर गिरने से तीन मजदूर गंभीर रूप से घायल
शामली : अपर दोआब शुगर मिल में हुए हादसे में तीन मजदूर गंभीर रूप से घायल हो गए है।गन्ने को पीसने वाले स्पेयर के...
अप्रैल के पहले सप्ताह में यूपी सरकार की गेहूं खरीद 1 लाख टन के...
लखनऊ : उत्तर प्रदेश सरकार की गेहूं खरीद इस साल अप्रैल के पहले सप्ताह में 1 लाख टन के पार हो गई है, अधिकारियों...
Daily Sugar Market Update By Vizzie – 09/04/2025
ChiniMandi, Mumbai: 9th April 2025
Domestic Market
Steady sentiment witness in domestic sugar prices
After weak sessions, domestic sugar prices in the major markets were reported to...
China retaliates, increases tariff on US goods to 84 per cent
Beijing , April 9 (ANI): In a retaliatory move, China on Wednesday announced it will increase its tariff on US goods from 34 per...