બજેટ પ્રસ્તુત થવાને આડે હવે માત્ર બે દિવસ બાકી છે રિકેશન મળ્યા હોતા ,બેન્ક નિફટી અને નિફટીમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. એક બે સેક્ટરને બજારમાં વેચવાલી જોવા મળી હતી.આજના કારોબારી સત્રના બજારમ શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 41,023.13 સુધી નીચે ગયો હતો જ્યારે નિફ્ટીએ 12,078.65 સુધી સપાટી જોઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.4 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે.
સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. પરિણામ લક્ષી શેરોમાં થોડી લેવાલી જોવા મળી હતી જેમાં ફુડ્સ અને એસ્કોર્ટ્સ સામેલ છે.જયારે બેન્ક નિફટીમાં લગભગ તમામ શેરો રેડ ઝોનમાં જોવા મળ્યા હતા જયારે આઇટી દિગ્ગજ ઇન્ફોસિસ અને ટીસીએસમાં પણ વેચવાલી જોવા મળી હતી.
સવારે 10:15 વાગે સેન્સેક્સ 40981 અને નિફટી 12065 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો