વિશ્વભરમાં સ્ટિમ્યુલસ પેકેજની ઘોષણા થઇ રહી છે ત્યારે આજે સાત ચોથા દિવસે ભારતીય બજાર ભાગ્યા હતા અને લગભગ તમામ સેકતાત્મા ચોતરફ તેજી જોવા મળી હતી.સેન્સેક્સ અને નિફટી શરૂઆતી ટ્રેંડમાં ઊંચા ખુલતા બજારે તેજી પકડી હતી અને જોરદાર ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો હતો. અત્યારે 10;15 વાગે નિફટી 8853 પર છે એટલે કે 211 પોઇન્ટ વધ્યો છે.જયારે સેન્સેક્સ 30450 પાર છે એટલે લગભગ 550 પોઇન્ટ ઉપર છે
આજે સવારે બેન્કિંગ શેરોમાં પણ ભારે તેજી જોવા મળી હતી અને શૌરાતી રેન્ડમ સરકારી અને પ્રાઇવેટ બેંકો પર ભાગી હતી હાલ બેન્ક નિફટી 1000 પોઇન્ટ ઉપર છે આજે મુથહોત ફાઇનાન્સ અને મનપુરમ ના શેરોમાં પણ તેજી જોવા મળી હતી જયારે ફાઇસન્સ સેક્ટરમાં પણ થોડી તેજી જોવા મળી હતી