વિશ્વમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. ત્યારે બ્રિટનથી મહત્વના સમાચાર આવી રહ્યાં છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનનો કોરોના વાયરસનો રિપોર્ટ પિઝિટિવ આવ્યો છે. આ પહેલા બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસથી અમેરિકા અને બ્રિટનમાં કોરોના ના કેસની સનાકહ્વામાં વધારો જોવા મળી રહ્યો છે.પ્રિન્સ ચાર્લ્સ ની પોઝિટિવ કેસ આવ્યા બાદ બ્રિટન વધુ સચેત બની ગયું હતું ત્યાં આજે વડા પ્રધાન બોરિસ જોનસનને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા બ્રિટનમાં હડકંપ મચી ગયો છે.આ પેહેલા કેનેડાના વડા પ્રધાનના પત્નીને કોરોના પોઝિટિવ આવતયો હતો