ખેડૂત પ્રતિનિધિ સાથે સુગરકેન કંટ્રોલ બોર્ડમાં 13 સભ્યો લેવામાં આવ્યા

સુગરકેન કંટ્રોલ બોર્ડ  કમિટીની  રચના કરવામાં આવી છે અને સાથોસાથ બોર્ડ ઓફ કોઓપરેશન એન્ડ માર્કેટિંગ દ્વારા 13 સભ્યોની નિમણુંક પણ કરવામાં આવી છે.જે કમિટી બની છે તેમાં 5 ખેડૂતોના પ્રતિનિધિઓને લેવામાં આવ્યા છે જયારે બે સહકારી ખાંડ મિલણા સભ્યો બે પ્રાઇવેટ અને ચાર ખાસ આમન્ત્રિત ખેડૂતોના પ્રતિનિધિઓ પણ સામેલ કરવામાં આવ્યા છે.આ તેમ જોતા હવે 15 સભ્યોની કમિટીની બોડી  ટૂંક  સમયમાંચીફ સેક્રેટરીના વડપણ હેઠળ સુગર કમિશ્નરના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં  કામ શરુ કરશે.

સુગરકેનના 2013ના રેગ્યુલેશન અને 2015ના રુલ મુજબ જે કમિટીની રચના કરવામાં આવી છે તેમાં કો ઓપેરેશન ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી સેક્રેટરીની સાઈન થયા બાદ કરવાં આવી છે.જે કમિટીના નામો નક્કી થયા છે તે આ મુજબ છે.ખેડૂત પ્રતિનિધિ તરીકે શિવાનંદ નાગનાથ દારેકર (ધોતી)પ્રહલાદ રામજી ઈંગોલે(માલેગાંવ),પાંડુરંગ બળવંત થોરાટ(અહેમદાબાદ),વિઠ્ઠલ રામદેવ પાવર મુંધવા પુણે અને સુરેશ શિંદે કાનાગાંવ નો સમાવેશ થાય છે.

સહકારી ખાંડ મિલના પ્રતિનિધિ તરીકે શ્રીરામ સેતા,કાદવ સહકારી માટેરાવાળી ,ધર્મરાજ કાળાદિ,સિધેશ્વર સહકારી,સામેલ છે.જયારે ખાનગી સુગર ફેકારીના પ્રતિનિધિ તરીકે રાણેજી સાવંત ચેરમેન ભૈરવનાથ સુગર,ટી.પંરંદા ઉસ્માનાબાદ,નીતિન કૃષ્ણકાંત  મુઢોલકરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસની સૂચના બાદ ચાર ખેડૂત પ્રતિનિધિની પણ નિમણુંક કરવામાં આવી છે જેમાં સંસંદ સંજય પાટીલ,વૈભવ નાઇકવાડી,મહમુદ પટેલ,અને આસ્થા વેળવાનો પણ સમાવેશ કરાયો છે.

આ ઉપરાંત સરકાર દ્વારા સુગરકેન કંટ્રોલ બોર્ડના સભ્યોની નિમણુંકને પણ બહાલી આપી છે. હવે આ કમિટીની તારીખની જાહેરાત ચીફ સેક્રેટરી દ્વારા કરવામાં આવશે અને સભ્યોને પરિપત્ર પણ મોકલવામાં આવશે.પેહેલી મિટિંગમાં જે તારીખ થયા બાદ કામગીરીનું શેડ્યુલ નક્કી કરવામાં આવશે અને તે મુજબ આગળની કામગીરી હાથ લેવાશે.

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here