સરકારી માલિકીની ઇજીપ્શીયન સુગર અને ઈન્ટિગ્રેટેડ ઇન્ડસ્ટ્રીઝ કંપની (ઈએસઆઈઆઈસી) એ આ મહિનાની શરૂઆતમાં 100,000 ટન બ્રાઝિલિયન કાચા ખાંડની ખરીદી કરી હતી, જેની માહિતી પુરવઠા મંત્રાલયના અધિકારીએ આપી હતી.
ટ્રેડિંગ કંપની સોકેડેન દ્વારા રજુ કરવામાં આવેલ બીડ થી આ અખરડી જહાજ દ્વારા 50000 ટન ખાંડનો પ્રથમ જથ્થો સપ્ટેમ્બરમાં મોકલવામાં આવશે અને બાકીની 50,000 ટન કાચી ખાંડનો જરથો ઓક્ટોબરમાં મોકલવામાં આવશે.
દરમિયાન ઇજિપ્તે જણાવ્યું છે કે તેમની પાસે 7.5 મહિના ચાલે તેટલી ખાંડનો જથ્થો હજુ પણ પર્યાપ્ત છે.