ભારતમાં સક્રિય કેસનું ભારણ 25,968

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 219.41 કરોડ રસીના ડોઝ (94.96 કરોડ બીજો ડોઝ અને 21.92 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા

છેલ્લા ચોવિસ કલાકમાં 3,76,787 ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 25,968 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.06% છે

સાજા થવાનો દર હાલમાં 98.76% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 2,417 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,40,79,485 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,946 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 0.75% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 1.01% છે

કુલ 89.91 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 2,60,806 ટેસ્ટ કરાયા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here