ગુજરાત સરકાર 60 લાખ લોકોને અપાશે 1 કિલો ખાંડ

ચાલુ કોરોનાવાયરસ લોકડાઉનને કારણે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બુધવારે કહ્યું હતું કે રાજ્ય સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ખોરાક ન મેળવતા 60 લાખ પરિવારોને નિ: શુલ્ક રેશન આપશે.

“અમે નક્કી કર્યું છે કે ગરીબી લાઈન 1 કાર્ડ ઉપરના લોકોને, જેમને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદાને કારણે અનાજ ન મળતા હતા,તેઓને હવે 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા,1 કિલો દાળ,અને 1 કિલો ખાંડ વિના મુલ્યે આપવામાં આવશે. 60 લાખ પરિવારો તેનો લાભ મેળવશે,તેમ ગુજરાતના મુખ્ય રૂપાણીએ જણાવ્યું હતું. દરમિયાન, રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં 55 નવા COVID-19 કેસ મળી આવ્યા છે, જેથી કુલ કેસની સંખ્યા 245 થઈ ગઈ છે.17 ના મોટ નિપજ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here