દેશના વડા પ્રધાન ભાજપનો ચૂંટણી માટેનો ઘોષણા પત્ર તેમાં અનેક નવી જાહેરાતો કરી છે પણ સાથોસાથ સૌથી વિશેષ જાહેરાત એ પણ કરી છે કે સરકાર પછી બનશે તો ગરીબોને 13 રૂપિયા પ્રતિ કિલો ખાંડ આપવામાં આવશે।ફૂડ સિક્યુરિટી પ્રોગ્રામમાં સમાવિષ્ટ પરિવારોને આ લાભ આપવાની જાહેરાત તેમણે કરી હતી.
ચૂંટણી ઢંઢેરામાં એવું જણાવાયું છે કે ફૂડ સિક્યુરિટી પ્રોગ્રામમાં દેશની 80 કરોડ જનતા સામેલ હશે તો આ લાભ ગરીબો અને લૉઅર ક્લાસ લોકોને મળી શકે છે.
અહીં ખાંડને લઈને બાદ જે ફૂડ સિકયીરીટી પ્રોગ્રામમાં આવે છે તેને પરિવાર દીઠ દર મહિના 13 રૂપિયા પ્રતિ કિલો ખાંડ આપવામાં આવશે.
ગૃહ મંત્રી રાજનાથ સિંઘે આ ઘોષણા પાત્રને બધાને લાભદાયી હોવાનું બતાવ્યું હતું અને જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં શેરડીના પ્રશ્ને લઈને સરકાર સજાગ છે.