બ્રાઝિલની Folha de S. Paulo નામની વેબસાઈટના બ્રાઝિલના માતો ગ્રોસા રાજ્ય દ્વારા કોર્ન એથનોલનું પ્રોડક્શન કરીને ઉત્તર અમેરિકાના રાજ્યોમાં તેને સપ્લાઈ કરી શકશે. અમેરિકાના અમેઝોન્સ,રોન્ડોનીયા જેવા રાજ્ય વિસ્તારમાં આવતા બે વર્ષ દરમિયાન કોર્ન ઈથનોલ પુરી પાડવા માતો ગ્રોસા રાજ્ય સક્ષમ બની જશે.હાલ કોર્ન ઈથનોલ માટે માતો ગ્રોસા રાજ્યમાં નવું રોકાણ પણ આવી રહ્યું છે.
રોબોબેન્કના ખાંડ અને ઈથનોલના એનાલિસ્ટ એન્ડી ડફે જણાવ્યું હતું કે 2017-18ના વર્ષ દરમિયાન માતો ગ્રોસા રાજ્યની મિલ દ્વારા 1.5 મિલિયન કોર્ન ઈથનોલ ઉત્પાદિત કરવાની ક્ષમતા બની રહેશે અને જે રીતે આવનારા બે વર્ષમાં માતો ગ્રોસા રાજ્ય નું પ્રોજેક્શન કરવામાં આવ્યું છે તે મુજબ આ ટાર્ગેટ હાંસલ પણ કરી શકાશે
માતો ગ્રોસા રાજ્યમી મિલમાં હાલ 1.4 બિલિયન લીટર કોર્ન ઈરથનોલ ઉત્પાદિત કરાયો હતો અને તેમાંથી 290 મિલિયન કોર્ન ઈથનોલ માતો ગ્રોસા,અમેઝોન્ડ અને રોન્ડોનીયા રાજ્યમાંથી લવાયો હતો અહીં તો સાઈકલ્મા પણ જે લોકો ઈથનોલ અને ગેસોલીન વાપરે છે તેમાં પણ 8 %નો વધારો થયો છે.આ ગ્રોથમાં હજુ પણ વધારો થશે જો અહીંના રહેંવાસીઓની વસ્તીના આધારે તેઓની આવકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળશે અને તેમાં પણ કર અને વાહનોવેંચાણ વધશે તો આ ઉદ્યોગનો પણ ગ્રાફ ઉપર જશે તેમ એન્ડી ડફે જણાવ્યું હતું .
ગેસોલિનના ભાવની સરખામણીમાં હાઈડ્રોસ ઈથનોલના ભાવ પણ સાનુકૂળ હોવાથી વર્તમાન માર્કેટ શેર પણ વધે તેવી શક્યતા છેએન્ડી ડફ માને છે કે જો ગેસોલિન પોતાનો માર્કેટ શેર જારવી રાખશે તો માતો ગ્રોસા,અમેઝોન્ડ અને રોન્ડોનીયા રાજ્યમાં ઈથનોલની ડિમાન્ડમાં 1 બિલિયન લિટરનો વધારો 2017થી 2023 સુધીમાં થઇ શકે તેમ છે. આ ટાર્ગેટને 2.1 બિલિયન લીટર સુધી હાંસલ કરી શકાશે તેવી શક્યતા પણ જોવાઈ રહી છે જોકે એન્ડી ડફ ડિમાન્ડ અને સપ્લાયના રુલ મુજબ માર્કેટમાં આવતા ઉત્તર ચઢાવને કારણે ભવિષ્યમાં મુશ્કેલીનો પણ સામનો કરવો પડી શકે તેમ છે અને નવો પ્રોજેક્ટ લોન્ચ કરતા પેહેલા તેનું ચિત્ર સ્પષ્ટ કરી લેવું જોઈએ .