ગુલશન પોલિઓલ્સને ઇથેનોલ પ્રોજેક્ટ માટે HSBC તરફથી મંજૂરી પત્ર મળ્યો

મુંબઈ : ગુલશન પોલિઓલ્સ લિમિટેડે બોરેગાંવ (જિ. છિંદવાડા, મધ્યપ્રદેશ) ખાતે 500 KLPD ક્ષમતાનો ઇથેનોલ પ્રોજેક્ટ સ્થાપવા માટે હોંગકોંગ અને શાંઘાઈ બેન્કિંગ કોર્પોરેશન લિમિટેડ (HSBC બેન્ક) પાસેથી રૂ. 170 કરોડની લોન મેળવી છે. કંપનીને 21મી ડિસેમ્બર 2021ના રોજ HSBC તરફથી લોન મંજૂરીનો પત્ર મળ્યો છે.

નિયમનકારી ફાઇલિંગ મુજબ, ટર્મ લોન રૂ. 170 કરોડની છે, જેમાં 5 વર્ષનો સમયગાળો (ડોર-ટુ-ડોર ટેનર) એક વર્ષનો મોરેટોરિયમનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here