શહેરમાં પ્રદુષણ ફેલાવતી ખાંડ મિલોને સુપ્રીમ કોર્ટમાં પણ રાહત મળી નથી.વાતાવરણમાં રાખ ફેલાવા માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા સુગર મિલ પર 25 લખનૌ દાળ ફટકારવામાં આવ્યો હતો.મિલન મલિક દંડની રકમ ઓછી કરવા માટે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા પણ સુપ્રીમે કોર્ટ રાહત ચાર સપ્તાહની અંદર 10 લાખ જમા કરવો અને ત્યારબાદ જ સુપ્રીમ કોર્ટમાં સુનવાઈ કરવામાં આવશે તેવું જણાવી દેતા મિલ માલિકને કોઈ રાહત મળી ન હતી અને મોટો ઝાટકો લાગ્યો હતો.
ખાંડ મિલમાંથી નીકળતી રાખીને રોકવા માટે મિલ તરફથી કોઈ પગલાં લેવાયા ન હતા જોકે આ માટે હરિયાણા રાજ્ય પ્રદુષણ બોર્ડ પણ જવાબદાર છે કારણ કે આ બોર્ડના કેટલાક અધિકારીઓએ પણ નોટિસ આપ્યા બાદ પોતાની ફરજ નિભાવી ન હતી.અને તેને કારણે 12 ડિસેમ્બર 2018માં આમીલ પર 25 લાખનો દંડ ફટકારી દેવામાં આવ્યો હતો.પણ સાથપથ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા હરિયાણા રાહ્ય પ્રદુષણ બોર્ડ પર પણ 5 લાખનો દંડ ફટકારી દીધો હતો.
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા સુગર મિલન મેનેજરને કહ્યું હતું કે અરજદાર અમિત કૌશિકને 1 લાખ ભારે અને 25 લાખ જિલ્લા વિધિક પ્રાધિકરણ માં જમા કરાવે.
સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી બાદ મિલ મેનેજરે એવો દાવો કર્યો હતો કે પ્રદુષણ રોકવા માટે જરૂરી પગલાં અને સાધનો લઇ લેવામાં આવ્યા છે અને લગાવી પણ દેવામાં આવ્યા છે.પરંતુ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જણાવી દીધું હતું કે 4 વિકમાં 10 લાખ જમા કરવો અને ત્યારબાદ પ્રુફ લઈને આવજો. આ મિલ દ્વારા 2018 માર્ચમાં પણ આવાજ દવા કરવામાં આવ્યા હતા પણ તેઓ પુરાવા રજુ કરી શક્યા ન હતા અને તપાસમાં તેઓ નિષ્ફળ સાબિત થયા હતા.