ઉત્તર મધ્ય વિસ્તારમાં ભારે દબાણ સર્જાયા બાદ ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં આવનાર 7 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથોસાથ દિલ્હી એનસીઆર માં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશમાં અનેક જિલ્લામાં ભારે વરસાદ પડી ચુક્યો છે અને આવનારા કલાકોમાં અનુપશહર, જહાંગીરાબાદ,દેખાઈ, નરોલા, અલીગઢ,આગ્રા, મથુરા ,કુંડલા વગેરે સ્થળો પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.