ભારત સરકારની અસરકરક પોલિસી અને નિર્ણયોને કારણે પેટ્રોલમાં એટનોલ મિક્સ કરવાનું કામમાં વધુ તેજી તો આવશે પણ સાથોસાથ અવનતા થોડા મહિનામાં જ ઈથનોલનું ઉત્પાદન પણ 20 કરોડ લીટર સુધી પહોંચી જવાની આશા ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશનના એક વરિષ્ઠ અધિકારીએ વ્યક્ત કરી હતી.
સરકારે થોડા દિવસ પેહેલા જે બાયોફ્યુલ પોલિસી જાહેર કરી તેમાં બી હેવી મોળેસીસીમાંથી પણ ઈથનોલ બનાવની પરવાનગી આપતા અને એથનોલના ભાવમાં પણ 25% નો વધારો કરતા ઈથનોલ પ્રોડક્શન માં પણ તેજી આવશે કારણ કે અત્યારસુધી સી હેવી મોળેસીસીમાંથી જ ઈથનોલ પ્રોડ્યુસ કરવામાં આવતું હતું
એવું કહેવામાં આવે છે કે ઈ મિલિયન મેટ્રિક ટન ખાંડ ઉપાડતી અક્રવા જેટલી શેરડી જોઈએ છે તેના તેમાંથી 0.64 બિલિયન લીટર ઈથનો ઉત્પાદિત કરી શકાય છે જે 2 ટાકા પેટ્રોલમાં મિક્સ કરવા માટે પૂરતું છે.
જ્યાં સુધી ટેક્નોલોજીનો સવાલ છે ત્યાં સુધી બી હેવી મોળેસીસીમાંથી ઈથનોલ બનાવામાં જે ટેક્નોલોજી વપરાઈ છે તેવી જ ટેક્નોલોજી સી હેવી મોળેસીસીમાંથી ઈથનોલ બનાવામાં વપરાતી હતી પરંતુ કેન જ્યુસમાંથી ઈતનોલ બનાવ માટે વધારાની મશીનરીની જરૂર પડી શકે છે ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશનનાના સેક્રેટરી રવિકાંતે જણાવ્યું હતું.
આ માટેની સ્કીમની શરૂઆત પણ કરી દેવામાં આવી છે અને કેટલીક મિલ દ્વારા તો પ્રોજેક્ટ એપ્રુવ થઇ એટલે તુરંત જ મશીનરી ફિટ કરી દેવાની ધારણા ધરાવે છે અને આ ફિટિંગ થતા 6 થી 18 મહિનાનો સમય પણ લાગતો હોઈ છે અને કેટલીક ખાંડ મિલો દ્વારા તો બોઇલર ફિટ કરી દેવાની કામગીરી પણ શરુ કરી દેવામાં આવી છે અને અમને આશા છે કે આગામી થોડા મહિનામાં જ 20 કરોડ લીટર ઈથનોલ દેશમાં ઉત્પાદિત થતું હતું.
જોકે બી મોળેસીસીમાંથી ઈથનોલ નું પ્રોડક્શન શરુ થતા 20 % ખાંડનું ઉત્પાદનમાં જરૂર ઘટાડો આવશે પરંતુ ઈથનોલના પ્રોડક્શનમાં 100% નો વધારો લાવી શકાશે દરમિયાન નવી પોલિસી અનુસાર ઈથનોલનું પ્રોડક્શન પણ જે ટેક્સ બેનીફીટ આપવામાં આવ્યા છે તેઓ લાભ લેવો જોઈએ.