10,900 ની આસપાસ નિફ્ટી સાથે ભારતીય સૂચકાંકો માટે આજે સકારાત્મક શરૂઆત છે. આજે એન ઈ સી માં 1234 શેરમાં લેવાલી જોવા મળી હતી જયારે 592 સ્ટોકમાં વેચવાલી જોવા મળી હતી
સેન્સેક્સ 152.84 પોઇન્ટ વધીને 36810.26 પર છે, જ્યારે નિફ્ટી 36.50 પોઇન્ટ વધીને 10,890.40 પર છે.
પીએફસી, આરઇસી, એસબીઆઇ, બજાજ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા. સૂચકાંકોમાં ટાટા મોટર્સ, ઇન્ફોસીસ, વેદાંત, ભારતી એરટેલનો સમાવેશ થાય છે.
મેટલ અને ફાર્મા સિવાયના અન્ય ક્ષેત્રોમાં આઇટી, ઓટો, ઇન્ફ્રા, એફએમસીજી અને બેંકના નેતૃત્વમાં વેપાર થઈ રહ્યા છે. મિડકેપ અને સ્મોલકેપ નજીવા ઊંચા કારોબાર કરી રહ્યા છે.
આજે ઇન્ડિયાબુલ્સસ હાઉસિંગ ફાઇનાન્સ 7 % તૂટ્યો હાઓ પરંતુ સિમેન્ટ શેરોમાં તેવાજી જોવા મળી હતી.