નાઈજીરીયા: ડાંગોટે શુગર રિફાઇનરી plcના મેનેજમેન્ટ દ્વારા ખાંડની આયાતમાં 40% સુધીનો ઘટાડો કરવાની તૈયારી બતાવી છે. મેનેજમેન્ટ એ કહ્યું છે કે તે દેશની ખાંડની આયાત 40% ઘટાડવા તૈયાર છે. ગ્રુપના પ્રમુખ અલીકો ડાંગોટે જણાવ્યું હતું કે તેઓ તેમના શુગર પ્રોજેક્ટના બીજા તબક્કાની શરૂઆત કરી રહ્યા છે. જે 1,00,000 હેક્ટરથી પણ વધુ વિસ્તાર આવરી લેશે. અને 30,.000 થી વધુ યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરશે ડાંગોટે એ જણાવ્યું હતું કે આ સંકલિત શુગર કોમ્પ્લેક્સ નસરાવા રાજ્યના ટૂંગામાં હશે અને તેમાં 60 હજાર હેક્ટરમાં વાવેતર અને બે ખાંડ મિલોનો સમાવેશ થશે. આ પ્લાન્ટસ દર વર્ષે ₹4,30,000 ટન શુદ્ધ સફેદ ખાંડનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે
Home Gujarati International Sugar News in Gujarati નાઇજીરિયા: ડાંગોટ જૂથે 40 % ખાંડની આયાત ઘટાડવાની તૈયારી બતાવી
Recent Posts
बांग्लादेश: टीसीबी का तेल, दाल, चीनी की कीमतें बढ़ाने का फैसला
ढाका : सरकार बांग्लादेश व्यापार निगम (टीसीबी) के तहत बिक्री के लिए तेल, दाल और चीनी की कीमतों में क्रमश 20 टका प्रति लीटर,...
Trading Corporation of Bangladesh to increase sugar prices
The government is set to increase the price of sugar sold under the Trading Corporation of Bangladesh (TCB) by Tk 10 per kg, reports...
उत्तर प्रदेश: गन्ना क्रियान्वयन समिति की बैठक बसंतकालीन गन्ना बुआई पर चर्चा
पिलीभीत : गन्ना भवन में गन्ना क्रियान्वयन समिति की बैठक में बसंतकालीन गन्ना बुआई की चर्चा की गई। साथ ही चीनी मिलों के गन्ना...
प्राज इंडस्ट्रीज ने नेतृत्व परिवर्तन की घोषणा की: आशीष गायकवाड़ को प्रबंध निदेशक-पदनाम नियुक्त...
पुणे : बायो इकोनॉमी समाधानों में वैश्विक अग्रणी प्राज इंडस्ट्रीज ने आशीष गायकवाड़ को 3 फरवरी, 2025 से प्रबंध निदेशक-पदनाम नियुक्त करने की घोषणा...
बुल्स की दहाड़! सेंसेक्स 1,397 अंक ऊपर, जबकि निफ्टी 23,700 से ऊपर
मुंबई : अमेरिका द्वारा कनाडा और मैक्सिको के लिए नियोजित टैरिफ पर रोक लगाने के बाद 04 फरवरी को भारतीय इक्विटी सूचकांक मजबूत नोट...
महाराष्ट्र सरकार को मध्याह्न भोजन में चीनी के निधि में कटौती पर करना पड़...
पुणे : महाराष्ट्र के स्कूलों और राजनीतिक दलों ने हाल ही में मध्याह्न भोजन में अंडे और चीनी के लिए निधि में कटौती करने...
Daily Sugar Market Update By Vizzie – 04/02/2025
ChiniMandi, Mumbai: 04th Feb 2025
Domestic Market
Domestic sugar prices were stable to higher
After a sharp increase on Saturday, domestic sugar prices in major markets are...