બિજનૌર: હવે સુગર મિલો પોતાનું ક્રશિંગ સત્ર પૂરું કરી રહી છે અને ખેડૂતોને નાણાં પણ આપી રહી છે. બિજનૌર જિલ્લાની ખાંડ મિલો દ્વારા ગુરુવાર સુધીમાં 38 કરોડથી પણ વધારે રકમની ચૂકાની કરી દેવામાં આવી છે.જિલ્લા શેરડી અધિકારી યશપાલ સિંઘે જણાવ્યું હતું સ્યોહારા સુગર મિલ દ્વારા 6.47 કરોડ,બિલાઈ સુગર મિલે 3.90 કરોડ, બારકતપુર સુગર મિલે 20 કરોડ અને ચાંદપુર સુગર મિલે 8>06 કરોડની ચુકવણી કરવામાં આવી છે. જિલ્લા શેરડી અધિકારી યશપાલ સિંઘે જણાવ્યું હતું કે તમામ સુગર મિલોને સમય પેહેલા ચુકવણી કરવાની સૂચના આપવામાં આવી છે.
Recent Posts
NFCSF का सरकार से 2025-26 सत्र में एथेनॉल के लिए 50 LMT चीनी डायवर्सन...
नई दिल्ली : वर्तमान चुनौतियों को देखते हुए और नए चीनी (नियंत्रण) आदेश की गति को बनाए रखने के लिए, राष्ट्रीय सहकारी चीनी कारखाना...
गर्मी की लहरों के बीच, IMD ने आंध्र प्रदेश में दक्षिण-पश्चिम मानसून के समय...
विशाखापत्तनम: भारतीय मौसम विभाग (आईएमडी) के नवीनतम अपडेट के अनुसार, दक्षिण अरब सागर, मालदीव, कन्याकुमारी के कुछ हिस्सों के साथ-साथ दक्षिण और मध्य बंगाल...
Season 2024-25: ISO sees larger global sugar deficit of 5.466 million tonnes
International Sugar Organization (ISO) released its third revision of the global 2024-25 sugar balance.
ISO's fundamental view of the global supply/demand situation sees a large...
ICL to sell sugar business assets to Chamundeswari Sugars: Media report
Coromandel Sugars (CSL), the sugar manufacturing arm backed by India Cements (ICL), is preparing to sell its assets to Sri Chamundeswari Sugars (SCSL), a...
Daily Sugar Market Update By Vizzie – 15/05/2025
ChiniMandi, Mumbai: 15th May 2025
Domestic Market
Domestic sugar prices were stable
After trading lower for a session, domestic sugar prices were reported to be stable across...
भारत में चीनी का स्टॉक अक्टूबर-नवंबर 2025 के लिए पर्याप्त: NFCSF
नई दिल्ली : राष्ट्रीय सहकारी चीनी कारखाना महासंघ (NFCSF) ने गुरुवार को कहा कि, भारत का चीनी का अंतिम स्टॉक 4.8-5 मिलियन टन रहने...
उत्तर प्रदेश: चीनी मिल की खोई में लगी आग से लाखों का नुकसान
शामली : शामली शुगर मिल की खोई में बुधवार को भीषण आग लग गई। आग बुझाने के लिए शामली के साथ ही आसपास के...