દેશભરમાં 45થી 50 ડિગ્રી તાપમાન જોવા મળ્યા બાદ એક સારા સમાચાર આવી રહ્યા છે.કેરાલામાં અંતે આગામી 48 કલાકમાં ચોમાસાની એન્ટ્રી થશે તેવી વાત ભારતીય હવામાન ખાતાએ કહી છે.
જોકે હવામાન ખાતાએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે આ વર્ષે ચોમાસુ 4થિ છે. કેરાલામાં ચોમાસુ 1 જૂન આસપાસ બેસી જતું હોઈ છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ કેરાલામાં 6 જૂન આસપાસ ચોમાસુ સક્રિય બન્યા અને ત્યાંથી આગળ વધશે અને 12 જૂન વિસ્તારોમાં ચોમાસાનું આગમન થશે અને ત્યાર બાદ ધીરે ધીરે આગળ વધતું જશે અને જુલાઈ 15 સુધીમાં રાજસ્થાન પહોંચીને સંપૂર્ણ ચોમાસુ દેશભરમાં સક્રિય બની જતું હોઈ છે.
આ ઉપરત્ન આગામી દિવસોમાં આંદામાન,માલદીવ અને અન્ય તટીય વિસ્તારોમાં પણ ચોમાસુ જૂન સુધી એ જશે.મુંબઈમાં પણ ચોમાસુ સક્રિય બની શકે છે.જયારે આંધ્ર પ્રદેશમાં પ્રિ મોન્સૂન વરસાદની શરૂઆત ઘણા વિસ્તારોમાં થઇ ચુકી છે.
એકંદરે ચોમાસુ તેવી વાત કહેવામાં આવી છે અને 96 % વરસાદ અપેક્ષિત પણ હોવાનું જણાવાયું છે.