ઓલ ઇન્ડિયા સુગર ટ્રેડર્સ એસોસિયેશનના જણાવ્યા મુજબ આ વર્ષે સુગર મિલરો દ્વારા 3.5 મિલિયન ટન ખાંડ નિકાસ કરવાના ડોક્યુમેન્ટ સાઈન થયા છે પરંતુ દિવાળી પેહેલા પ્રોડક્શન અને ડીસ્પેચ કરવાનું કામ દિવાળી પછી થઇ શકે તેવું લાગી રહ્યું છે કારણ કે ખેડૂતો અને મજદૂરો સાથે સંકરાયેલા કેટલાક સંગઠનો દ્વારા દેખાવો કરવાનો દોર ચાલી રહ્યો છે.
કાચી ખાંડના ભાવ વધી રહ્યા છે ત્યારે એક કવીન્ટલ દીઠ 1950 રૂપિયા ઓફર કરવામાં આવી રહ્યા છે અને સફેદ કહન્દ માટે રૂ. 2100 આપવામાં આવી રહ્યા છે તેમ ઓલ ઇન્ડિયા સુગર ટ્રેડર્સ એસોસિયેશનના પ્રમુખ પ્રફુલ વિઠલાણીએ જણાવ્યું હતું।કેટલીક મિલોને બાદ કરતા કોલ્હાપુર સ્થિત મોટા ભાગની મિલો શેરડીનું પીલાણ દિવાળી પછી શરુ કરવાના મૂડમાં છે તેમ સુગર ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ વિજય ઓટુડ઼ેએ જણાવ્યું હતું/ એક મુખ્ય કારણ એ પણ છે કે ખેડૂતોના સંગઠનો જ્યાં સુધી તેમની ડિમાન્ડ પુરી નહિ કરવામાં આવે ત્યાં સુધી મિલો ચાલુ કરવા દેતા નથી અને મિલોને જે મહુરો આળસુની જેમ પડ્યા રહે છે અને કામ નથી કરતા તેમનુંલેબર્ટ અને ટ્રાન્સપોર્ટ ચાર્જ પોષાઈ તેમ નથી.
દરમિયાન મહારાષ્ટ્ર સરકાર દ્વારા જે જરૂરી છે તે ક્રશિંગ માટેના લાઇસન્સ આપવાનું ચાલુ કરી દીધું છે જેથી કરીને પ્રોડક્શન શરુ કરી શકાય।રાજ્યની 196 મિલમાંથી 30 દ્વારા તો લાઇસન્સ લઈને કામ ચાલુ પણ કરી દેવામાં આવ્યું છે. જયારે પુણે અને હેમદનગર સ્થિત કેટલીક ખાંડ મિલો આ વિકમાં ક્રશિંગ શરુ કરવા જઈ રહી છે.જોકે કોલ્હાપુર અને સાંગલી અને મરાઠાવાડા વિસ્તારમાં આવેલી મિલો લગભગ બે સપ્તાહમાં ક્રશિંગ શરુ કરે તેવા રિપોર્ટ છે.
વેસ્ટર્ન ઇન્ડિયા સુગર મિલ્સ એસોસિયેશનના બી બી થ્રોમ્બેએ જણાવ્યા હતું કે મજૂરો અને તેમનું ટ્રાન્સપોર્ટેશન અને હાર્વેસ્ટિંગ ના પ્રશ્નોને લઈને હજુ કોઈ ઉકલે માંથી આવ્યો અને ખાસ કરીને કેટલું વેતન આપવું તે નક્કી નથી થયું ત્યારે આ અઇયું ઉકેલાઈ પછી કેટલીક મિલોના કામ ચાલુ થશે
કોલ્હાપુર સ્થિત મિલો સ્વાભિમાની સેતકારી સંગઠનના રજુ શેટ્ટીના જવાબની રાહ જોઈ રહી છે કે જેઓ કોઈપણ જાતના નેગોસિએહસાન વગર કામ ચાલુ કરી દેવામાં આવે તો હિંસક દેખાવ થઇ તેવી શકયતા છે. જયારે સદા ખોત દ્વારા ચાલતા એક અન્ય સંઘટન પણ આ આમુદ્દે હજુ સ્પષ્ટ નથી પણ તેમના દ્વારા એક વાર્તા જરર કરવામાં આવશે જેમાં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસ પણ ઉપસ્થિત રહેશે