કોરોનાવાઇરસને કારણે ઘણા દેશોમાં જરૂરી ખાવા પીવાની વસ્તુઓમાં ઘટાડો જોવા મળી શકે છે અને તેને કારણે જે દેશો પાસે સ્ટોક ઓછો હોઈ છે તે દેશ અત્યારથી જ અન્ય ચીઝ વસ્તુઓ ખરીદવામાં લાગી ગયા છે.સીરિયા દેશ પણ એ વાત નક્કી કરી રહ્યો છે કે તેના દેશમાં પણ આવનારા સમયમાં ખાંડની કોઈ કંઈ કમી જોવા ન મળે. મીડિયા રિપોર્ટ અનુસાર યુરોપના વ્યાપારીઓના જણાવ્યા અનુસાર સ્રીરીયા ની રાજ્ય એજન્સી દ્વારા 25,000 કાચી ખાંડનું અંતર રાષ્ટ્રીય ટેન્ડર બહાર પાડ્યું છે.જેની નિવિદા સમય સીમા 27 એપ્રિલ બતાવામાં આવી છે.
ખાંડની અછત ન સર્જાય તે માટે ખાડીના દેશો જોવા કે ઓમાન,મિસ્ર ,અને અન્ય દેશો પણ લાગી ગયા છે.ઓમાન દેશના મીડિયાના રિપોર્ટ અનુસાર પબ્લિક ઓથોરિટી ફોર સ્ટોર્સ એન્ડ ફૂડ રિઝર્વ (PASFR)ને 10,000 ટન સફેદ ખાંડ ખરીદવાનો અનુરોધ કર્યો છે. જયારે મિશ્ર દેશની સરેકરે પણ ખાંડ અને અન્ય આવશ્યક ચિઝવસ્તુઓને 6 મહિનાઓ સ્ટોક વધારવાનો નિશ્ચય કર્યો છે