નિકાસ પરની સબસીડી અંગે હવે આવતા સપ્તાહમાં ચર્ચા થશે 

ખાંડની  નિકાસ માટે કેન્દ્ર સરકાર વધારાની  સબસિડીની જાહેરાત કરવાની વિચારતી હતી પરંતુ આજે મળેલી કેબિનેટની મિટિંગમાં આ અંગેનો ફેંસલોઃ મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને હવે  આ મુદ્દે નવી મિટિંગમાં ચર્ચા થશે.એવું પણ જાણવા મળે છે કે કેબિનેટ કમિટી ઓફ ઇકોનોમિક અફેયર્સ  ખડીઃ મંત્રાલયની દરખાસ્ત પર આવતા વિકમાં ચર્ચા કરશે
ખડીઃ મંત્રાલય દ્વારા એક કવીન્ટલ પણ ખેડૂતોને 5.5 રૂપિયાની રાહત મળતી હતી તે વધારીને 13.88 રૂપિયા કરવાની દરખાસ્ત પણ મુકવામાં આવી છે.ખેડૂતોને ચુકાવબ પાત્ર 13500 કરોડ રૂપિયા રાજ્ય સરકાર આ સબસીડી દ્વારા ઉકેલવાનો એક પ્રયાસ કરશે જ્યાં 5 મિલિયન ટન  નિકાસ થશે તો 3000 કલોર્ડ સુધીની સબસીડી પ્રાપ્ત થઇ શકે તેમ છે.
દરમિયાન સરકાર જો પોઝિટિવ નિર્ણય લે છે તો વર્તમાન સંજોગમાં સરકારે 4500 કરોડની જોગવાઈ કરાવી પડશે અને તેના દ્વારા ખાંડની મિલોને મોટી રાહત મળી શકે તેમ છે.સરકારે   પણ છેલ્લા એક વર્ષના અનેક પ્રશ્નોને લઈને ઉકેલવાં કોશિશ કરી છે જેમ કે સૂગ પર ઈમ્પોર્ટ ડ્યુટી ડબલ કરી દીધી હતી અને એક્સપોર્ટ ડ્યુટી પણ સ્ક્રેપ કરી નાંખી હતી અને સાથોસાથ 8600 કરોડનું સ્પેશિયલ પેકેજ પણ બહાર પાડ્યું હતું
અને હવે સરકાર દ્વારા ઈથનોલના ભાવમાં પણ 25% નો વધારો કરીને ખાંડ ઉદ્યોગને એક નવું જીવતદાન  આપ્યું છે.
SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here