કોકાકોલા કંપનીના ગ્લોબલ સીઈઓ જેમ્સ કવિન્સી એ જણાવ્યું હયું કે સુગર એ આપણો કોઈ દુશ્મન નથી કે પબ્લિક હેલ્થ માટે પણ કોઈ દુશ્મન નથી. પણ વધુ પડતી માત્રામાં ખાંડ લેવી તે હાનિકારક હોઈ શકે.
બ્રાઝિલની ULO ન્યુઝ વેબસાઇટને આપેલા રક ઇન્ટરવ્યૂમાં કવિન્સી એ જણાવ્યું હતું કે કંપનીમાં હવે નાના પેકેટમાં ઓછી ખાંડ માત્રામાં નવી પ્રોડકટ લોન્ચ કરી રહ્યા છીએ અમે લોકોના મેદસ્વીપણું થઈ ચિંતિત છીએ.
.અમારી કંપની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનિઝેશનના આરોગ્ય માટેના ગોલ સેટ કરવામાં આવ્યા છે તેને અમે સમર્થન કરીએ છીએ.પણ તેમ છતાં અમારી પ્રોડક્ટમાં ખંડણી જે જરૂરિયાત હોઈ છે તે અમે ચાલુ રાખશું.
અમે કોઈ ગોલ સરત નથી કર્યો પણ અમે દરેક ગ્રાહક સુધી અને તેઓને મદદ કરવા ઇચ્છીએ છીએ .અમે એવું ઇચ્છીએ દ્વારા જે ગોલ WHO દ્વારા સેટ કરવામાં આવ્યો છે કે 10 ℅ સુગર દિવસ દરમિયાન ની કેલેરી મળવી જોઈએ તે બાબતથી અમે વાકેફ છીએ.અને દરેક વ્યક્તિ અલગ અલગ પીણાં દ્વારા આ ગોલ મેળવી શકે છે. એમ તેમણે જણાવ્યું હતું.