પેટ્રોલિયમ કંપની સાઉદી અરામ્કોનું આજે શેરબજારમાં લિસ્ટિંગ થયું હતું. લિસ્ટિંગ સાથે જ કંપનીના શેરમાં 10 ટકાનો વધારો નોંધાયો હતો. આજે સવારે સાઉદી અરામ્કો શેર તેજી સાથે 35.2 રિયાલની ઊચ્ચતમ સપાટીએ પહોંચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે સાઉદી અરામ્કોનો શેર 32 રિયાલ પર લિસ્ટ થયો હતો. ઉલ્લેખનીય છે કે કંપનીએ આઇપીઓ દ્વારા રૂ.1.79 લાખ કરોડ એકત્ર કર્યા છે. આમ આઇપીઓ દ્વારા સૌથી વધુ રકમ એકત્ર કરનારી કંપની બની જશે. આ અગાઉ ચીનની ઓનલાઇન કંપની અલીબાબાએ 2014માં 25 અબજ ડોલર(1.75 લાખ કરોડ રૂપિયા) એકત્ર કર્યા હતાં. વાસ્તવમાં સાઉદી અરેબિયા ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવા માગે છે.સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહંમદ બિન સલમાન અરામકોને ઓઇલ સિવાય અન્ય સેક્ટરમા પણ લઇ જવા માગે છે. પ્રિન્સે સૌ પ્રથમ 2016માં સાઉદી અરામ્કોનો આઇપીઓ લાવવાની જાહેરાત કરી હતી. આઇપીઓ દ્વારા અરામ્કોની પાંચ ટકા હિસ્સેદારી વેચવાની યોજના હતી.
Home Gujarati International Sugar News in Gujarati સાઉદી અરામ્કોનું શાનદાર લિસ્ટિંગ, શેરમાં 10%ની અપર સર્કિટ
Recent Posts
ભારતીય બંદરો પર કાર્ગો હેન્ડલિંગમાં વધારો; 2014-15 થી 3.5 % CAGR વૃદ્ધિ: મંત્રી સર્બાનંદ...
નવી દિલ્હી: અર્થતંત્રના વિકાસ અને તેની નિકાસને અનુરૂપ, ભારતીય બંદરો દ્વારા હેન્ડલ કરાયેલા કાર્ગોનું પ્રમાણ વર્ષ-દર-વર્ષે વધી રહ્યું છે. મુખ્ય બંદરો પર હેન્ડલ કરાયેલ...
भारतीय बंदरांवरील मालवाहतुकीत २०२३-२४ पर्यंत ८१९.२३ दशलक्ष टनांपर्यंत झाली वाढ
नवी दिल्ली : भारतीय बंदरांकडून मालवाहतुकीचे प्रमाण वर्षानुवर्षे वाढत आहे. प्रमुख बंदरांवर मालवाहतूक २०१४-१५ मध्ये ५८१.३४ दशलक्ष टनांवरून २०२३-२४ या आर्थिक वर्षात ८१९.२३ दशलक्ष...
लातूर – संत गोपाळबुवा कारखान्याचा पहिल्या गळीत हंगामाला प्रारंभ : अध्यक्ष राजेश कराड
लातूर : रामेश्वर (ता. लातूर) येथे उभारणी करण्यात आलेल्या संत श्री गोपाळबुवा महाराज शुगर अॅण्ड अॅग्रो फूड इंडस्ट्रीज कारखान्याच्या पहिल्या गळीत हंगामाला प्रारंभ झाला...
નાગપુરમાં ખાંડ લઈ જતી ટ્રકમાં આગ લાગી
નાગપુર: નાગપુરના પરદેશી વિસ્તારમાં ભંડારા રોડ પર આર્ય મોટરની સામે સોમવારે રાત્રે લગભગ 9 વાગ્યે ખાંડ લઈ જતી ટ્રકમાં અચાનક આગ લાગી ગઈ. આગમાં...
યુક્રેનને EU ને બદલે નવા ખાંડ બજારો મળ્યા: નિકાસમાં 17% નો વધારો
KYIV: યુક્રેનના ખાંડ ઉત્પાદકોના રાષ્ટ્રીય સંગઠન, UkrSugar અનુસાર, 2024-25 માર્કેટિંગ વર્ષ (સપ્ટેમ્બર 2024 - જાન્યુઆરી 2025) ના પ્રથમ પાંચ મહિનામાં, યુક્રેને 352,000 ટનથી વધુ...
एथेनॉल उत्पादक बीसीएल इंडस्ट्रीज की कुल डिस्टिलरी क्षमता 700 केएलपीडी से बढ़कर 1100 केएलपीडी...
बीसीएल इंडस्ट्रीज लिमिटेड (बीसीएल) 3 फरवरी 2025 को अपने गठन के 50वें वर्ष में प्रवेश करेगी। बीसीएल भारत में अनाज आधारित एथेनॉल के सबसे...
जनवरी 2025 में मध्य रेलवे ने चीनी रेक लोडिंग में 24% की वृद्धि देखी
नई दिल्ली : मध्य रेलवे ने अपने माल ढुलाई संचालन में प्रभावशाली प्रगति की है, और वित्तीय वर्ष 2024-25 के लिए 31 जनवरी 2025...